Women Health: મહિલાઓને શરીરમાં જો આ લક્ષણો અનુભવાયા તો તો ન કરવા ઇગ્નોર, ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
મહિલાઓએ તેમના શરીરમાં થતા આ પાંચ ફેરફારોને ક્યારેય અવગણવા ન જોઈએ. આ ગંભીર બીમારીના પણ હોઇ શકે છે સંકેત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ્સ દરમિયાન વધુ પડતા રક્તસ્રાવને હળવાશથી ન લેવો જોઈએ. 90 ટકાથી વધુ સ્ત્રીઓને એન્ડોમેટ્રાયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર થાય છે.
પીરિયડ્સ દરમિયાન વધુ પડતા રક્તસ્રાવને હળવાશથી ન લેવો જોઈએ. 90 ટકાથી વધુ સ્ત્રીઓને એન્ડોમેટ્રાયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર છે.
જો તમારું વજન અચાનક સાડા ચાર કિલોથી વધુ ઘટે છે, ડાયટિંગ કે વર્કઆઉટ વિના આ રીતે વેઇટ લોસ થવું કેન્સરના લક્ષણોમાંનું એક છે.
જો સ્ત્રીને લોહીવાળું અથવા દુર્ગંધયુક્ત યોનિમાર્ગ સ્રાવ ચાલુ રહે છે. આ સર્વાઇકલ કેન્સર, યોનિમાર્ગ કેન્સર અથવા એન્ડોમેટ્રાયલ કેન્સરની નિશાની હોઈ શકે છે
જો કોઈ મહિલાને કોઈ કારણ વગર લાંબા સમય સુધી ભૂખ ન લાગે અથવા તે હંમેશા પેટ ભરેલી લાગે તો તે અંડાશયના કેન્સર અથવા પ્રજનન તંત્રને લગતા અન્ય કોઈપણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
જો કોઈ મહિલાને કોઈપણ કારણ વગર સતત પેશાબ કરવાની જરૂર લાગે અથવા મૂત્રાશયમાં દબાણ અનુભવાય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.