Skin Care: ટાઇટ ગ્લોઇંગ સ્કિન માટે ડાયટમાં સામેલ કરો, આ 6 સુપર ફૂડ, વધતી ઉંમરની અસર ઓછી કરશે
યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.
બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.
ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ અને લાઇકોપીન હોય છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.
રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.
દાડમ પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે સ્કિન ડેમેજને રોકવામાં મદદ કરે છે.
પીસાયેલી લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર છે.
રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.