Sunny Leaone : સની લિઓનીનો ફ્લોરલ પ્રિંટેડ ડ્રેસમાં શાનદાર લૂક, ફરવા માટે બેસ્ટ વિકલ્પ
અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરતી રહે છે. લોકો તેના દરેક લુક પર ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સની લિયોની પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરે છે. હાલમાં જ તેણે વ્હાઈટ અને સ્કાય બ્લુ કોમ્બિનેશન ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ તસવીરો જોઈ કોઈનું પણ મન મચલી શકે છે. આઉટફિટ તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યો છે. તેના લુકને પૂર્ણ કરવા માટે સનીએ કોન્ટ્રાસ્ટ ઈયરિંગ્સ અને ટ્રાન્સપરન્ટ હીલ્સ પહેરી છે.
સની લિયોને ડ્રેસની સાથે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. આ ફોટામાં અભિનેત્રી તેના પરફેક્ટ બોડીને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે. ચાહકો પણ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.
જો તમે તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ પ્રકારનો ડ્રેસ તમારા માટે પરફેક્ટ રહેશે. તમે અભિનેત્રીના આ લુકને કોપી કરી શકો છો.
વસંત પંચમીના અવસર પર સની લિયોને તમને શ્રેષ્ઠ વિકલ્પ આપ્યો છે કે તમે ફ્લોરલ ડ્રેસ સાથે કેવી રીતે ખૂબસૂરત દેખાઈ શકો છો.
અભિનેત્રી સની લિયોનીની આ હરકતો જોઈને ચાહકોને પણ વિશ્વાસ થઈ ગયો છે. તમે 26 જાન્યુઆરીએ એટલે કે બસંત પંચમીના અવસર પર પણ આ પ્રકારનો ડ્રેસ કેરી કરી શકો છો.