Ahmedabad: અમદાવાદમાં બે BRTS બસ સામ સામી ટકરાઈ, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કર્યો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2022 09:54 AM (IST)
1
અમદાવાદમાં આજે ફરી એક વખત બીઆરટીએસની બે બસનો અકસ્માત થયો છે. બે બીઆરટીએસ બસ સામ સામી ટકરાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈસ્કોન ચાર રસ્તા પર બીઆરટીએસની બસનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો હતો.
3
ઘાયલ રાહદારીને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રાહદારીને બચાવવાના પ્રયાસમાં અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
4
પ્રત્યક્ષદર્શીના દાવા મુજબ, આંબલી ગામ તરફ જતી બસનું સિગ્નલ બંધ હતું.
5
પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.