અમદાવાદમાં વધુ એક અકસ્માત, બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર
gujarati.abplive.com
Updated at:
28 Jul 2023 10:56 AM (IST)
1
અમદાવાદમાં વધુ એક અકસ્માત થયો છે. માંડવીની પોળ નજીક આ અકસ્માત થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મળતી માહિતી મુજબ બાળકને શાળાએ લઈ જતા સમયે લકઝરી બસે વાહનચાલક મહિલાને ટક્કર મારી હતી.
3
આ અકસ્માતમાં મહિલાને માથામાં ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
4
આ અકસ્માતમાં બાળકને પણ ઇજા થઈ છે. તેના પગમાં ફ્રેક્ટર થવાની સ્થિતી હોવાની જાણકારી મળી છે.