Gujarat Election 2022: PM મોદી આ રીતે વોટ આપ્યા પહોંચ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Dec 2022 10:42 AM (IST)
1
બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. PM મોદી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ગઈકાલે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપના નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.
3
વડાપ્રધાન મોદીએ મતદાન બાદ કર્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન.
4
ગુજરાતની જનતાએ લોકશાહીનો પર્વ સારી રીતે ઉજવ્યો છે. તમામ ગુજરાતની જનતાનો આભાર.
5
મતદાન મથક પર પીએમ મોદી વોટ આપવા આવેલા મતદારોનું અભિવાદન કર્યુ હતું.
6
એક સામાન્ય માણસની જેમ મત આપવાની પ્રક્રિયા કરાવતાં પીએમ મોદી
7
મતદાન મથકમાં પીએમ મોદી
8
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ