Kankaria Carnival 2022: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો થયો પ્રારંભ, જાણો શું છે ખાસ આકર્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Dec 2022 11:03 AM (IST)
1
અમદાવાદમાં કાંકરિયા લેક પરિસર ખાતે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ કાર્નિવલનું આયોજન થયું છે.
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરામાં નવા ઉમેરા સાથે કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો.
4
કાંકરિયા કાર્નિવલમાં સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવવામાં આવશે
5
આ વખતે બાળનગરી આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
6
કાર્નિવલ દરમિયાન વિવિધ સ્ટેજ પરથી ગુજરાતના જાણીતા કલાકારો પર્ફોમન્સ આપશે.
7
આ ઉપરાંત દરરોજ રાત્રે 10 વાગે લેસર બીમ શો યોજાશે.
8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદના મેયર તથા અન્ય પદાધિકારીઓ