Gujarat Election 2022 Phase 1 Voting : ભાજપ, કોગ્રેસ અને આપના આ દિગ્ગજ નેતાઓએ કહ્યું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે ભાવનગર શહેર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ ભગવાનના મંદિરે પૂજા વિધિ કર્યા બાદ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું હતું.
રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર ભાજપના ડોક્ટર દર્શિતાબેન શાહે મતદાન કર્યું હતું.
સુરતના કતારગામ બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મતદાન કર્યું હતું.
મોરબી બેઠકના ભાજપનાં ઉમેદવાર કાંતિ અમૃતિયાએ મતદાન કર્યું હતું. તેમણે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
રાજકોટ પૂર્વ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મતદાન કર્યું હતું.
ગાંધીધામ પરથી ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરીએ મતદાન કર્યું હતું.
ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબાએ મતદાન કર્યું હતું. ગીતાબાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.