FD Rates: સીનિયર સિટીઝનને FD પર આ સ્મોલ ફાઇનાન્સ બેન્ક આપી રહી છે સૌથી વધુ વ્યાજ
FD for Senior Citizen: આજકાલ માર્કેટમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આજે પણ વરિષ્ઠ નાગરિકો FD સ્કીમમાં રોકાણ કરવાનું સૌથી વધુ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી સ્મોલ સેવિંગ બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જેની FD સ્કીમ તમને 9.25 ટકા સુધીનું વળતર આપી રહી છે.
Equitas Small Finance Bank સિનિયર સિટીજનને 7 દિવસથી 10 વર્ષની FD પર 4 ટકાથી 9 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.
Fincare Small Finance Bank વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.60 ટકાથી 9.11 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.
AU Small Finance Bank વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 4.25 ટકાથી 8.25 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD સ્કીમ પર 4.00 ટકાથી 9.00 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.
નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને 3.75 ટકાથી 9.25 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.