Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Jio Plaza Opening Event: ઓફ શોલ્ડર ગાઉનમાં સ્ટાઇલિશ લાગી નીતા અંબાણી, શોર્ટ ડ્રેસમાં ઇવેન્ટમાં પહોંચી Shloka Mehta
Jio Plaza Opening Event: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયો વર્લ્ડ પ્લાઝાનું ઉદ્ઘાટન કર્યું છે. મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં અંબાણી પરિવારની પુત્રવધૂઓએ પણ ચર્ચામાં રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાનું ઉદ્ઘાટન કર્યું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના આખા પરિવાર સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટના લુક્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સગ્રીન કલરના સ્ટાઈલિશ ઓફ શોલ્ડર ગાઉનમાં ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે મેચિંગ પર્સ અને સ્ટડ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
નીતા અંબાણીની સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા હતા, તો મુકેશ અંબાણી પણ બ્લુ સૂટ-બૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
નીતા અંબાણી અને મુકેશ અંબાણીની દીકરી ઈશા પણ કોઈથી ઓછી દેખાતી નહોતી. ઈશા મેચિંગ શર્ટ સાથે બ્લેક કલરનું એનિમલ પ્રિન્ટેડ સ્કર્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી હતી. અનંતે ઈવેન્ટ માટે બ્લેક કલરનો આઉટફિટ પણ પસંદ કર્યો હતો. તે બ્લેક કલરના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
દરમિયાન અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાધિકાએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બ્લેક ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આ સાથે તેણીએ શાઇનિંગ સિલ્વર હેડબેગ કેરી કરી હતી
અંબાણી પરિવારે સાથે કેમેરા માટે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી ફ્રેમમાં એક સાથે જોવા મળ્યા હતા.