Gautam Adani Voting: ગૌતમ અદાણીએ અમદાવાદમાં વોટિંગ કર્યા બાદ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2024 06:19 PM (IST)
1
ગૌતમ અદાણીએ અમદાવાદમાં તેમના વિસ્તારના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો. ગૌતમ અદાણીની સાથે તેમના પરિવારે પણ વોટિંગ કર્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.
3
ગૌતમ અદાણીએ પણ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.
4
મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો. ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ વલણ ચાલુ રહેશે
5
અદાણી પરિવાર ચૂંટણીમાં મતદાન કરવાનું લગભગ ક્યારેય ચૂકતા નથી.