આ શેરની કિંમત છે નવી બાઇક જેટલી, જાણો ભારતના મોંઘા શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2021 04:32 PM (IST)
1
ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 56930 પર બંધ થયો હતો. સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલા કેટલાક શેરની કિંમત વધારે છે. જે પૈકી અમુક શેરની કિંમત હજારો રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આવો જ એક શેર છે MRF લિમિટેડ. જેની આજ રોજ કિંમત 70549.45 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 98,599 અને તળિયું 68,700 રૂપિયા છે.
3
હનીવેલ ઓટોમેશનના શેરની કિંમત રૂ 40,055.40 છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 49,990 અને તળિયું 32,155.55 રૂપિયા છે.
4
પેજ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 39,174.35 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 941,755 અને તળિયું 26,404 રૂપિયા છે. જોકી બ્રાન્ડ કંપનીની ખૂબ જાણીતી છે.