Umang App: પ્રૉવિડન્ડ ફન્ડના પૈસાની પડી ગઇ છે જરૂર, ઉમંગ એપથી આ રીતે લઇ શકો છો પૈસા, જાણો
Umang App: ઉમંગ એપ એક એવી એપ છે, જે તમને પ્રૉવિડન્ડ ફન્ડ રાખવામાં આવેલા પૈસા પણ કાઢવામાં મદદ કરે છે, અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બતાવી રહ્યાં છીએ.
ફાઇલ તસવીર
1/6
Umang App: ઉમંગ એપ એક એવી એપ છે, જે તમને પ્રૉવિડન્ડ ફન્ડ રાખવામાં આવેલા પૈસા પણ કાઢવામાં મદદ કરે છે, અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બતાવી રહ્યાં છીએ.
2/6
પ્રૉવિડન્ડ ફન્ડ રાખવામાં આવેલા પૈસા, અચાનક પૈસાની જરૂર પડે ત્યારે બહુ જ કામ આવી શકે છે. આજે અમે તમને કેટલાક આસાન સ્ટેપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમે ઉમંગ એપ દ્વારા આસાનીથી પ્રૉવિડન્ડ ફન્ડ એકાઉન્ટમાં જમા પૈસાને વિડ્રૉલ કરી શકો છો.
3/6
ઉમંગ એપ દ્વારા તમારે પ્રૉવિડન્ડ ફન્ડનુ બેલેન્સ ચેક કરવાનુ હોય, UANને એક્ટિવેટ કરવાનુ વગેરે કામ એકદમ આસાનીથી કરી શકો છો. જાણો ઉમંગ એપ દ્વારા તમે પ્રૉવિડન્ડ ફન્ડના પૈસા કઇ રીતે કાઢી શકો છે.
4/6
પૈસા કાઢવા માટે સૌથી પહેલા તમે ઉમંગ એપને ઓપન કરો. આ પછી આમાં EPFO સર્વિસના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી Employee centricનો ઓપ્શન પસંદ કરો.
5/6
આ પછી Raise Claimના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી EPF UAN નંબર આમાં નોંધો. આ પછી પોતાનો Registered મોબાઇલ નંબર અને OTP નાંખો.
6/6
આ પછી Withdrawal ઓપ્શનને પસંદ કરો. આ પછી પોતાના ક્લેમ સ્ટેટસને ચેક કરો, આ પછી તમે આસાનીથી પ્રૉવિડન્ડ ફન્ડ ખાતામાંથી પૈસા કાઢી શકો છો. EPFOની ઓફિસમાં ગયા વિના તમારુ કામ ઘરે બેઠા થઇ જશે.
Published at : 12 Sep 2022 10:18 AM (IST)