Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Platform Ticket: પ્લેટફોર્મ ટિકિટ કેટલો સમય રહે છે માન્ય? વધારે રોકાવ તો લાગે છે દંડ
ઘણી વખત આવી સ્થિતિમાં આપણે પ્લેટફોર્મ ટિકિટ લઈએ છીએ અને કલાકો સુધી ત્યાં ઊભા રહીએ છીએ. જો કે, અત્યાર સુધી કદાચ તમે રેલવેના એક નિયમથી અજાણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહા, જો તમે 10 રૂપિયામાં ઉપલબ્ધ પ્લેટફોર્મ ટિકિટ નથી ખરીદતા, તો ક્યારેક તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, જ્યારે તમે આ ટિકિટ ખરીદી હોય તો પણ તમે દંડનો ભોગ બની શકો છો.
પ્લેટફોર્મ ટિકિટનો પણ સમય હોય છે. એટલે કે, જો તમે જે પ્લેટફોર્મ પર ટિકિટમાં આપવામાં આવેલી મર્યાદા કરતાં વધુ ઊભા છો ત્યાં ઊભા રહેવાનું ચાલુ રાખો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
પ્લેટફોર્મ ટિકિટ 2 કલાકના સમયગાળા માટે માન્ય રહે છે, જો તમે આનાથી વધુ સમય પ્લેટફોર્મ પર ઉભા રહો છો, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
દંડની સાથે, જો તમે પ્લેટફોર્મ ટિકિટની મુદત પૂરી થયા પછી પણ ત્યાં ઉભા જોવા મળો તો તમારી પાસેથી નજીકના રેલવે સ્ટેશનનું ભાડું પણ વસૂલવામાં આવશે.