Utility: કઈ બીમારીમાં કવર નથી થતો હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણી લો કામની આ વાત

આ કારણોસર, સરકાર દ્વારા ઘણી આરોગ્ય યોજનાઓ (Government health schemes) પણ ચલાવવામાં આવે છે. જેનો લાભ ભારતના કરોડો નાગરિકોને મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એવા પણ ઘણા લોકો છે. જેમને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં તે લોકો સ્વાસ્થ્ય વીમો લે છે.

જેનો તેમને ભવિષ્યમાં ફાયદો થાય છે અને તેઓ મોંઘા સારવાર ખર્ચમાંથી બચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક બીમારીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ નથી આવતી.
કોઈને કોઈ જન્મજાત રોગ હોય અથવા જો કોઈ આનુવંશિક રોગ હોય તો આ રોગો આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવતા નથી
જો તમે સુંદરતા વધારવા માટે કોઈપણ પ્રકારની કોસ્મેટિક સર્જરીનો આશરો લો છો તો તેને પણ સ્વાસ્થ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવતું નથી.
કોઈ દારૂ, સિગારેટ કે ડ્રગ્સ લે છે, અને પાછળથી તે આના કારણે કોઈપણ પ્રકારની બીમારીથી પીડાય છે. તો તેમને પણ આરોગ્ય વીમા હેઠળ આવરવામાં આવતા નથી.