Gold: ભારતમાં ક્યાં-ક્યાં છે સોનાની ખાણ, વિશ્વમાં દર વર્ષે કેટલું નીકળે છે સોનું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2023 11:46 AM (IST)
1
વર્ષોથી સોનું એક સલામત રોકાણ છે અને ભાવ વધવા છતાં તેની માંગ વધતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારતીય મહિલાઓ પાસે 21 હજાર ટન સોનું છે. આ જથ્થો સૌથી વધુ છે અને વિશ્વની ટોચની પાંચ બેંકો પાસે પણ આટલું ગોલ્ડ રિઝર્વ નથી.
3
ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે. અહીં કોલાર એહુટી અને ઉટી નામની ખાણોમાંથી મોટા પ્રમાણમાં સોનું કાઢવામાં આવે છે.
4
આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઝારખંડની હીરાબુદ્દિની અને કેન્દ્રુકોચા ખાણોમાંથી સોનું કાઢવામાં આવે છે.
5
આ ખાણો દ્વારા, ભારત દર વર્ષે 774 ટન સોનાના વપરાશની સરખામણીમાં લગભગ 1.6 ટન સોનાનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિશ્વમાં 3 હજાર ટન સોનું કાઢવામાં આવે છે.