રાજ્યમાં વરસાદથી 421 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ, પોરબંદરમાં સૌથી વધુ અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2024 07:06 PM (IST)
1
11 સ્ટેટ ના અને 384 પંચાયત હસ્તકના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. રાજ્યના 26 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 93 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 76 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
3
વલસાડ જિલ્લામાં 59 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 51 રસ્તાઓ અને સુરત જિલ્લામાં 40 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
4
કચ્છ અને તાપી જિલ્લામાં 24 -24 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ
5
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 19 જ્યારે જામનગર જિલ્લામાં 12 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
6
રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.