Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2024 11:15 PM (IST)

1
રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
વહીવટી હિતમાં પંચાયત વિભાગ દ્વારા કરાઈ બદલી કરવામાં આવી છે.

3
વહીવટી હિતમાં પંચાયત વિભાગ દ્વારા કરાઈ બદલી કરવામાં આવી છે.
4
ખોડીદાસ વાલજીભાઈ મોઢેરા તાલુકા વિકાસ અધિકારી, ભચાઉ, કચ્ચની બદલી કરીને હાલ નિમણૂંક માટે રાહમાં રાખવામાં આવ્યા છે.