Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ ધારાસભ્યો બની શકે છે મંત્રી, જુઓ લિસ્ટ
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
કતારગામથી ભાજપનો ગઢ જાળવી રાખનારા ધારાસભ્ય વિનુ મોરડિયા નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ઈડરના ધારાસભ્ય રમણ વોરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
માંડવી (કચ્છ)ના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
વડોદરા સિટીના ધારાસભ્ય મનીષા વકીલને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટૂંડીયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
વડોદરાના રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.
મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકેે છે.