Last day of Navratri: ગાંધીનગરમાં શેરી ગરબાનો થનગનાટ,મહા આરતીથી રચાયું અદભૂત દ્વશ્ય, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
15 Oct 2021 03:43 PM (IST)
1
નવરાત્રિના છેલ્લા દિવસે ગાંધીનગરના બાપા સીતારામ ચોકમાં મહાઆરતીના આયોજનથી જ્યોતિમય થયું સમગ્ર વાતાવરણ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મહાઆરતીથી કર્યું ગરબાની પુર્ણાહૂતિ
3
ગાંધીનગરમાં સેક્ટર -1માં ખેલૈયાઓએ ગરબે ઘૂમીને કરી માની આરાધના
4
હર્ષોઉલ્લાસ સાથે નવરાત્રિના શેરી ગરબાની પૂર્ણાહૂતિ
5
ગાંધીનગરમાં શેરી ગરબાએ પર્વની રોનક જાળવી રાખી, ખેલૈયાઓ ગરબામાં થયા ગુલતાન
6
અવનવા અવાર્ચીન ગરબાના સ્ટેપ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં
7
માથે મટકી મૂકીને પ્રાચીન ગરબાના મૂવ્સ સાથે માની આરાધના કરતી નારી શક્તિ