Lok sabha Election 2024: ગુજરાતના આ મતદાન મથક પર થયું 100 ટકા મતદાન, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
07 May 2024 08:33 PM (IST)
1
Loksabha Election: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે.
3
ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મતવિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન.
4
મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં થયું 100 ટકા મતદાન.
5
બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ થયું 100 ટકા મતદાન.
6
ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.