કાલોલમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનું કૌભાંડ ઝડપાયું, 21,000 વિવિધ બ્રાન્ડના લેબલ મળી આવ્યા
gujarati.abplive.com
Updated at:
19 Jul 2024 06:49 PM (IST)
1
જિલ્લા પુરવઠા અધિકારી અને કાલોલ મામલતદારની ટીમે મિલમાં તપાસ કરતા અનેક નામી બ્રાન્ડના સ્ટીકરો અને ખાલી ડબ્બાઓ મળી આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તપાસમાં 21,000 વિવિધ બ્રાન્ડના લેબલ, 15 કિલોગ્રામના 2,000 ખાલી ડબ્બા, 1 લિટરના 43,000 ડબ્બા અને 500 મિલિલિટરના 3,000 ખાલી ટીન જપ્ત કરવામાં આવ્યા.
3
અધિકારીઓએ આશરે રૂ. 3.70 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને મિલને સીલ કરી દીધી છે.
4
હવે તપાસનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે, જેમાં કપાસિયા તેલના નામે પામ તેલનું વેચાણ કોણે કર્યું અને કેટલું વેચાણ થયું તે નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
5
કપાસિયા તેલના નામે પામ તેલને કયા કયા વેપારી ત્યાં તેલનું કેટલી વેચાણ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.