હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના મોત, 1ની હાલત ગંભીર
gujarati.abplive.com
Updated at:
25 Sep 2024 08:02 AM (IST)
1
પ્રાપ્ત માહિતી અનુસાર: અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
3
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.
4
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે.
5
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. વાહન ચાલકોને સાવધાની રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.