Golden Charan Paduka: અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં, આજે સોમનાથ અને ત્યાંથી દ્વારકા લઈ જવાશે
gujarati.abplive.com
Updated at:
18 Dec 2023 01:57 PM (IST)

1
આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. આ પાદુકાઓને રવિવારે રામેશ્વરધામથી અમદાવાદ લાવવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
અમદાવદામાં એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોને પાદુકાના દર્શનનો લાભ પણ લીધો હતો.

3
જ્યારે અમદાવાદથી આ પાદુકાઓને સોમનાથ લઈ જવામાં આવી છે અને બપોર બાદ ચરણ પાદુકાઓને દ્વારકા લઈ જવામાં આવશે અને ત્યાંથી બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે.
4
તો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે