Gujarat Election 2022: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના કલાકારોએ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો
gujarati.abplive.com
Updated at:
29 Nov 2022 04:56 PM (IST)
1
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોએ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.
3
આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 19 જિલ્લાની 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન થશે
4
અમરેલીના જાફરાબાદમાં અંબરીશ ડેર બાદ હીરાભાઈ સોલંકીએ પ્રચંડ પ્રચાર કર્યો.
5
જાફરાબાદ શહેરમાં હીરાભાઈ સોલંકી સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.
6
હીરાભાઈ સોલંકીના પ્રચારમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો બાઘો અને કોમલ ભાભીના પાત્રો નિભાવતા કલાકારો જોડાયા હતા.
7
તન્મય વેકરિયા તારક મહેતા સીરિયલ્સમાં બાઘાનું પાત્ર ભજવે છે
8
અંબિકા રંજનકર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ. હાથીની પત્ની કોમલ ભાભીનો રોલ કરે છે.