Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના મૃતકોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ રીતે લઈ જવાયા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2022 02:06 PM (IST)
1
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.
3
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે.
4
બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઠ્ઠાકાંડના મૃતકોને છકડો રિક્ષામાં લાવવામાં આવ્યા હતા.
5
આ તસવીરમાં બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતકને લઈ જતાં તેના સ્વજનો દ્રશ્યમાન થાય છે.