Gujarat Hooch Tragedy: રોજીદ ગામમાં લઠ્ઠાકાંડના મૃતકોની આ રીતે નીકળી અંતિમ યાત્રા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2022 11:38 AM (IST)

1
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
આ દરમિયાન બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી.

3
એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
4
બરવાળા પોલીસ મથકમાં 13 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. હત્યાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
5
બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ વધુ બે શકમંદોની અટકાયત કરી છે, જ્યારે બે શકમંદોને પૂછપરછ માટે લવાયા છે.