Accident: ભચાઉના કટારીયા પાસે 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2023 11:47 AM (IST)
1
કટારીયા પાસે ખાનગી બસ, બે ટ્રેલર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અકસ્માતનો ભોગ બનનારી ખાનગી બસ પટેલ ટ્રાવેલ્સની હતી. અકસ્માતમાં લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
3
અકસ્માતગ્રસ્ત જીપની આવી હાલત થઈ હતી. જોકે સદનસીબે કોઈનો જીવ ગયો નહોતો.
4
અકસ્માતના કારણે ટ્રેલરમાં રહેલો કોલસો હાઇવે પર ઢોળાયો હતો. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
5
જે બાદ હાઇવે પેટ્રોલિંગની ટીમો દ્વારા ટ્રાફિક પુર્વરત કરાવાયો હતો.
6
સામખિયાળી-સુરજબારી હાઇવે ઉપર બનાવ બન્યો હતો.