Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2024 05:03 PM (IST)
![Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/bb0c986d21afed91b0312a2ca03ffa07ca915.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
રૂમની છતનું જર્જરિત પતરું રીપેર કરવા છત પર ચડેલા શિક્ષક નીચે પટકાતા મોત થયું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/32ab46109b86119221c7a28b9ae5b2a6aee8a.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
નટવરભાઇ દરજી નામના શિક્ષકના મોતથી શોક વ્યાપ્યો હતો.
![Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/25e0737d476176122dc48d057ea8fe895db5d.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
મૃતક શિક્ષક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમજ સમીના ભદ્રાડા ગામના વતની હતા.
4
શિક્ષકના મોતના મામલે તંત્ર દ્વારા તપાસમાં આદેશ આપવામાં આવ્યા છે. શાળા જર્જરિત હોવાની કોઇ રજૂઆત મળી ન હોવાનો DPOએ દાવો કર્યો હતો.
5
શાળામાં શિક્ષકના મોત બાદ જીલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને જીલ્લામાં ૬૭ શાળાના જર્જરિત રૂમો ઉતારી લેવા આદેશ કરવામાં આવ્યો છે.