Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
gujarati.abplive.com
Updated at:
09 Aug 2024 03:22 PM (IST)
1
ખાસ કરીને, આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
3
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે ઉત્તર ગુજરાત માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
4
રાજસ્થાન તરફથી આવી રહેલી વરસાદી ટ્રફને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
5
દરમિયાન, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
6
હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
7
રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.