આ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી જાણકારી
gujarati.abplive.com
Updated at:
16 Dec 2021 04:32 PM (IST)
1
બૉલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને કોરોના થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કૉવિડ પૉઝિટીવ હોવાની જાણકારી આપી હતી.
3
શનાયાએ લખ્યું કે- આજે મારો કૉવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે હું સારુ અનુભવી રહી છું. હું ઘરમાં આઇસૉલેટ થઇ છું.
4
તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવાઇ છે