જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોલીકાનું દહન કરાયું, જુઓ આ અનોખું હોલીકા દહન
gujarati.abplive.com
Updated at:
17 Mar 2022 11:03 PM (IST)
1
છેલ્લા ૬૫ વર્ષથી શાક માર્કેટ નજીક ભોઈ સમાજ દ્વારા આનોખું હોલીકા દહન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ હોલીકા દહનમાં પ્રહલાદની મુર્તી પણ બનાવવામાં આવે છે. આ મુર્તીને હોળીકાના ખોળામાં બેસાડવામાં આવે છે.
3
65 વર્ષથી ચાલતા આ હોળીકા દહનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.
4
બધી વિધી પૂર્ણ થાય પછી હોલીકા દહન શરુ કરવામાં આવે છે.
5
હોલીકા દહનની વાર્તા મુજબ પ્રહલાદ હોલીકાની ચૂંદડી લઈને ઉડી જાય છે તેનું નાટ્યાત્મક રીતે પ્રદર્શન પણ કરવામાં આવે છે જેમાં પ્રહલાદની મુર્તીને દોરી વડે બાંધીને ઉપર ખેંચી લેવામાં આવે છે.
6
હોલીકા દહન દરમ્યાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે અને પુજા અર્ચના પણ કરે છે.