Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Bharat Yojana: ઘણા લોકોને ખબર નથી કે તેમનું આયુષ્માન કાર્ડ બની શકે છે કે નહીં, આ યોજના હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં તેમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
આયુષ્માન યોજના હેઠળ લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જે બતાવ્યા પછી તેઓ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી શકે છે.
હવે ઘણા લોકો નથી જાણતા કે આયુષ્માન કાર્ડ બનાવવા માટે તેમની આવક કેટલી હોવી જોઈએ. આવા લોકો આ કારણસર અરજી પણ કરી શકતા નથી.
આ યોજના હેઠળ પરિવારના સભ્યોની ઉંમર અંગે કોઈ નિયમ નથી. એટલે કે પરિવારનો દરેક સભ્ય તેનો લાભ લઈ શકશે.
જો આપણે આયુષ્માન યોજના હેઠળ આવક મર્યાદા વિશે વાત કરીએ, તો જે લોકોની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયા છે તેઓ યોજનાનો લાભ મેળવી શકે છે.
જે પરિવારોમાં 16 થી 59 વર્ષની વય વચ્ચે કોઈ પુખ્ત વ્યક્તિ કમાણી કરનાર નથી, જેમની પાસે કાચુ ઘર છે, જેઓ મજૂર છે અથવા જેઓ SC-ST શ્રેણીમાં આવે છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.