માને તડપતા જોઇને મોંથી ઓક્સિજન આપવા લાગી આ દીકરીઓ....ઇમોશનલ કરી દેશે આપને આ તસવીરો
યૂપીમાં બહરાઇચમાં ઓક્સિજનના અભાવનું ભયંકર દ્વશ્ય જોવા મળ્યું. અહીં જિલ્લા હોસ્પિટલથી આવેલી કેટલી તસવીરો હૈયુ હચમચાવી દેનાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોવિડ-19ના બીજી લહેરની દેશમાં ઓક્સિજનના અભાવના કારણે મોત થઇ રહ્યાં છે. યૂપીના બહરાઇચમાં ઓક્સિજનના અભાવના કારણે દર્દીની શું હાલત થઇ રહી છે. એ સમજવા માટે આ તસવીર પુરતી છે. માને ઓક્સિજન વિના તડપતી જોઇને દીકરી મોંથી ઓક્સિજન આપવાની કોશિશ કરતી જોવા મળે છે.
બહરાઇચમાં ઓક્સિજનનો અભાવ કોઇ નવી વાત નથી. જો કે જિલ્લા હોસ્પિટલ ઓક્સિજનના અભાવને પર્ણ કરવા માટે દર્દીની સેવા માટે ખુદ આગળ આવી રહ્યાં છે.
જ્યારે માને ઓક્સિજનથી તડપતા જુવે છે તો દીકરી ખુદને રોકી નથી શકતી અને જીવને જોખમમાં નાખીને પોઝિટિવ માના મોંમાં મોં નાખીને ઓક્સિજન આપવાની કોશિશ કરે છે.
આ ઘટનાની તસવીર આજની દેશની પરિસ્થિતિનો ચિતાર આપી રહી છે. કે કેવી રીતે પ્રાણવાયુ વિના શ્વાસ તૂટી રહી છે.