Delhi Floods Photos: ચોતરફ પાણી.. પાણી.. તસવીરોમાં જુઓ દિલ્હીની તબાહી
gujarati.abplive.com
Updated at:
13 Jul 2023 02:51 PM (IST)

1
દિલ્હીમાં યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાથી આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
કેન્દ્ર સરકારે પૂરની સ્થિતિને સંભાળવા માટે દિલ્હીમાં NDRFની 12 ટીમો પણ તૈનાત કરી છે.

3
હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં લોકો પોતાની જાતને સુરક્ષિત રીતે બચાવીને અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં છે.
4
દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.
5
આ સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમો પશુઓ અને લોકોને સલામત સ્થળે લઈ જવામાં વ્યસ્ત છે.
6
હરિયાણાના હાથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં સવારે 7 વાગ્યે યમુનાનું સ્તર 208.46 મીટર માપવામાં આવ્યું છે.