Liquor Shop: શરાબના શોખીનોની બલ્લે બલ્લે! આ રાજ્યમાં ગૂગલ મેપ પર અલગથી દેખાશે દારૂની દુકાનો
દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દરે દારૂ વેચાય છે. તે મુજબ ઘણા રાજ્યોમાં વધુ દારૂ ખરીદવામાં આવે છે તો ઘણા રાજ્યોમાં ઓછો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના ઘણા રાજ્યો આવા છે. જ્યાં કેટલીક જગ્યાએ તમને ઓનલાઈન દારૂ મંગાવવાનો મોકો મળે છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તમને આ સુવિધા મળતી નથી.
ઘણી વખત, દારૂ ખરીદવા માટે, લોકોને રસ્તાઓ પર ભટકવું પડે છે અને લોકોને દિશાઓ પૂછવી પડે છે ત્યાર પછી તમને દારૂની દુકાન મળે છે.
પરંતુ હવે મધ્યપ્રદેશમાં દારૂ ખરીદવા માટે કોઈને ભટકવું નહીં પડે. કારણ કે ત્યાં દારૂની દુકાન છે, તે ગૂગલ મેપની મદદથી શોધી શકાય છે.
મધ્યપ્રદેશમાં આબકારી વિભાગ દારૂની દુકાનોનું જિયો ટેગિંગ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર હાલમાં 600 દુકાનોનું જિયો ટ્રેકિંગ કરવાનું છે.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે જિયો-ટેગિંગ પછી ડિપાર્ટમેન્ટને દુકાનોની સાચી માહિતી મળશે. અને કોઈપણ પ્રકારની ભૂલની શક્યતા દૂર થઈ જશે.