G20 Summit: કાશ્મીરમાં માર્કોસ કમાન્ડોનો જમાવડો, જુઓ રસ્તાઓથી ડાલ સરોવર સુધીની તસવીરો
gujarati.abplive.com
Updated at:
22 May 2023 02:14 PM (IST)
1
આ G-20 કોન્ફરન્સની બેઠકમાં લગભગ 60 દેશોના પ્રતિનિધિઓ સહિત લગભગ 160 મહેમાનો ભાગ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મીટિંગ આજે એટલે કે 22 મે 2023 બપોરે 3 વાગ્યે શરૂ થશે. જો કે ત્રણ દિવસ સુધી ચાલનારી આ મીટીંગ માટે તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
3
આ કોન્ફરન્સ માટે શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મીટીંગ માટે શ્રીનગરમાં સજા પણ કરવામાં આવી છે.
4
આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વખત છે. કે એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
5
ડાલ સરોવરને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ સાથે શ્રીનગરના ચોક પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે.
6
ત્રણ દિવસીય આ બેઠકમાં તમામ અલગ-અલગ દેશોના પ્રતિનિધિઓ પ્રવાસન સંબંધિત મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે.