Hot Beach: ભારતના ટૉપ હૉટ બીચ, અહીં બિકીની પહેરીને રાત-દિવસ ફર્યા કરે છે છોકરીઓ, આ રીતે કરો બુકિંગ
Hot Beach In India: ભારતીયો માટે જેવી બીચની વાત આવે, કે તરત જ ગોવાના બીચની તસવીર સામે આવી જાય છે. જ્યાં સુંદર વિદેશી અને ભારતીય યુવતીઓ દરિયા કિનારે બિકીનીમાં ફરતી જોવા મળે છે. પરંતુ એવુ નથી ભારતમાં બીજા કેટલાય બીચ છે જેને હૉટ બીચના લિસ્ટમાં મુકવામાં આવ્યા છે, જાણો આ કયા કયા બીચો છે જ્યાં બિકીનીમાં લોકો ખુબ આનંદ માણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા નંબર પર છે Palolem Beach, આ બીચ ગોવામાં છે. અહીં તમને દિવસની સાથે-સાથે રાત્રે પણ ખુબ મજા આવશે. આ બીચ તેની નાઇટ લાઇફ માટે ખુબ જ જાણીતો છે.
રાધાનગર બીચ, આ બીચ આંદામાન નિકોબારમાં આવેલો છે. આ બીચની કુદરતી સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં દિવસ દરમિયાન તમે ઘણીબધી વિદેશી અને ભારતીય છોકરીઓને બિકીનીમાં ફરતી જોઇ શકો છો.
મમ્મલાપુરમ બીચ, આ બીચ તમિલનાડુમાં છે. આ બીચ પર ઘણીબધી શાંતિ રહે છે. જે લોકો શાંતિ ઈચ્છે છે તે લોકો અહીંના બચી પર સમય વિતાવી શકે છે. અહીં પણ તમને ઘણીબધી છોકરીઓ બિકીનીમાં આમ તેમ લટાર મારતી જોવા મળશે.
વર્કલા બીચ, આ બીચ કેરળમાં આવેલો છે, આ બીચનુ નામ સ્વચ્છ બીચ ટોપ પર છે. અહીં તમને કુદરતી સૌંદર્ય પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે. સાથે અહીં તમને બીચ પર ઘણી વિદેશી યુવતીઓ બિકીનીમાં ફરતી જોવા મળશે.
Benaulim બીચ, આ બીચ દક્ષિણ ગોવામાં આવેલો છે. આ બીચ તેની પાર્ટી નાઇટ માટે ખુબ જ જાણીતો છે. અહીં તમને છોકરીઓ સવાર અને સાંજ બંને સમયે બિકીનીમાં ફરતી જોવા મળશે.
Agonda બીચ, આ બીચ દક્ષિણ ગોવામાં એક મોટા ગામમાં આવેલો છે. અહીંનો બીચ સૌથી શાંત અને સુંદર છે. અહીં તમે લોકોની મોટી ભીડ જોઇ શકો છો. અહીં પણ તમે સુંદર છોકરીઓ બિકીનીમાં સનબાથ લેતી દેખી શકો છો.
Utorda બીચ, આ બીચ પણ ગોવામાં આવેલો છે. ખાસ કરીને અહીં તમને ઘણી ઓછી ભીડ જોવા મળશે. જો તમે ગોવાની મુલાકાત લઇ રહ્યાં છો, તો તમે તમારે આ એકદમ શાંત બીચની મુલાકાત જરૂર લેવી જોઇએ. આ જગ્યા ખુબ જ રમણીય અને સુંદર છે.