Congress Presidential Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ દિગ્ગજોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. એટલું જ નહીં કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદની ચૂંટણી લડાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વોટિંગ કરવા આવ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હતા.
કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ મતદાન કર્યું.
કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના ઉત્તરાધિકારીની પસંદગી માટે વોટિંગ કર્યું.
પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કર્યું.
જયરામ રમેશે પણ મતદાન કર્યું.
પ્રિયંકા ગાંધીએ પણ અધ્યક્ષ પસંદગી માટે વોટિંગ કર્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા વોટિંગમાં બાબુભાઈ માંગુકિયાએ સૌથી પહેલા વોટ આપ્યો હતો. ગુજરાતમાં 408 હોદેદારો મતદાન કરશે.
રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે રેસ ચાલી રહી છે.
ચૂંટણી બાદ 19 ઓક્ટોબરના રોજ આવશે પરિણામ.