Indira Gandhi Birth Anniversary: આયર્ન લેડી ઈન્દિરા ગાંધીની છે આજે જન્મજયંતિ, સોનિયા-રાહુલ સહિતના નેતાએ આપી શ્રદ્ધાજંલિ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વહેલી સવારે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીના કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને પુષ્પાજંલિ અર્પણ કરી. (તસવીર સૌજન્યઃ એઆઈસીસી)
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
19 નવેમ્બર 1917ના રોજ પંડિત જવાહરલાલ નેહરુ અને દેશના પ્રથમ વડાપ્રધાન કમલા નેહરુના ઘરે જન્મેલા ઈન્દિરા ગાંધીએ સતત ત્રણ વખત અને કુલ ચાર વખત દેશની સત્તા સંભાળી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
પોતાના કાર્યકાળ દરમિયાન તેણે કેટલાક એવા નિર્ણયો પણ લીધા જેના કારણે તેની ઈમેજ 'આયર્ન લેડી' બની ગઈ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)