Air Pollution: દિલ્હી સહિત આ 5 શહેર સૌથી વધુ પ્રદૂષિત, ભારત સરકારે રજૂ કર્યા આંકડા
abp asmita
Updated at:
11 Dec 2023 04:26 PM (IST)
1
5 Polluted Cities AQI: ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ગ્રેટર નોઈડાની હવાને સૌથી પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી પાંચમા ક્રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં, પ્રથમ સ્થાન મેળવનાર ગ્રેટર નોઈડાના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 258 છે.
3
આ પછી હરિયાણાના સોનીપત શહેરને યાદીમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યાં AQI 246 છે.
4
ત્રીજું શહેર હરિયાણાનું બહાદુરગઢ છે, જ્યાં હવાની ગુણવત્તા પણ નબળી શ્રેણીમાં છે. બહાદુરગઢનો AQI 231 છે.
5
ચોથા શહેરની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર છે. યાદીમાં મુઝફ્ફરનગરનો AQI 227 જણાવવામાં આવ્યો છે.
6
આ સિવાય યાદીમાં પાંચમું સ્થાન રાજધાની દિલ્હીનું છે, જ્યાં AQI 227 હોવાનું કહેવાય છે.