International Day Of Yoga: 18,000 ફૂટની ઉંચાઇ પર ITBPના જવાનોએ કર્યો યોગા, જુઓ જવાનોની તસવીરો.....
નવી દિલ્હીઃ આજે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે. દુનિયાના લગભગ 190 દેશોમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે યોગ દિવસની મુખ્ય થીમ ‘તંદુરસ્તી કે લીયે યોગ’ છે. કોરોના મહામારીના કારણે આ વખતે યોગ દિવસના પ્રસંગે મોટાભાગના કાર્યક્રમો વર્ચ્યૂઅલી આયોજિત થઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે લદ્દાખ સહિત દેશના અલગ અલગ ભાગોમાં આઇટીબીપીના જવાનો યોગ કરી રહ્યાં છે. તમે પણ જુઓ તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppITBPના જવાનોએ લદ્દાખમાં બોર્ડર આઉટ પૉસ્ટની પાસે 15000 ફૂટની ઉંચાઇ પર યોગ કર્યા.
લદ્દાખમાં 18 હજાર ફૂટની ઉંચાઇ પર પણ આઇટીબીના જવાનોએ યોગાભ્યાસ કર્યો.
ITBPના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગલવાનની પાસે યોગ કર્યા.
અરુણાચલ પ્રદેશમાં પશુ પ્રશિક્ષણ સ્કૂલના આઇટીબીપી જવાનોએ યોગ કર્યા.
ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)એ #InternationalYogaDay પર પૈંગોંગ ત્સો લેકના કિનારે યોગ કર્યા.
હિમાલયની 15,000 થી 18,000 ફૂટની ઉંચાઇ પર સેનાના જવાનો યોગ કરતબ કરતા દેખાયા.
આસમાનની અડતી બર્ફીલી ચોટીઓ પર આઇટીબીપીના જવાનોનોં હોંસલો બુલંદીઓ પર દેખાયો.
સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયમાં આવ્યો છે, જ્યારે આખુ વિશ્વ કૉવિડ-19 સામે લડી રહ્યું છે.