Land GK: ભારતમાં કોણ છે સૌથી વધુ જમીનના માલિક, જાણો છો તમે ?
Land GK: ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે GLIS મુજબ, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર જમીન છે.
આ જમીન પર 116 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વપૂર્ણ કાર્યો ચાલી રહ્યા છે.
આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કૉલેજો અને હૉસ્પિટલોનું સંચાલન કરે છે.
દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસા અને કબ્રસ્તાનનું સંચાલન કરે છે.
મીડિયમ મુજબ, વક્ફ બોર્ડ પાસે ઓછામાં ઓછી 6 લાખથી વધુ સ્થાવર મિલકતો છે. મુસ્લિમ શાસન દરમિયાન તેમને મોટાભાગની વક્ફ જમીન અને મિલકતો મળી હતી.