AIએ વિરાટ-અનુષ્કા સહિત મેસ્સી-રોનાલ્ડોને પણ કરાવ્યું ડિજિટલ સ્નાન, અનોખો અંદાજ જોવા મળ્યો

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીના રોજ મહાકુંભની શરૂઆત થઈ હતી, ત્યારપછી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળે પહોંચી રહ્યા છે. મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા તાજેતરમાં ભક્તિમાં ડૂબી ગયા છે. તેઓ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન આવ્યા હતા. જે બાદ તેઓ રાધવલ્લભજીના દર્શન કરતા પણ જોવા મળ્યા હતા.

મહાકુંભ 2025ના મેળાનું અંદાજિત બજેટ આશરે રૂ. 6,382 કરોડ હોવાનું કહેવાય છે. AI મહાન ફૂટબોલર લિયોનેલ મેસીને પણ મહાકુંભમાં લઈ ગયું. તેણે તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીમાં કુલ 112 ગોલ કર્યા.
લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ જગતમાં કટ્ટર હરીફ રહ્યા છે. એક તરફ, મેસ્સી હવે ઇન્ટર મિયામી ક્લબ માટે રમે છે અને રોનાલ્ડો અલ-નાસર માટે રમે છે.
એવું માનવામાં આવે છે કે 144 વર્ષ બાદ મહાકુંભ 2025ના મેળામાં કુલ 40 કરોડ લોકો આવવાના છે. જુઓ કે કેવી રીતે AI વિશ્વના સૌથી પ્રિય એથ્લેટ્સ (મેસ્સી અને કોહલી)ને એક સાથે લાવ્યા છે.
ઘાટની લંબાઈ 12 કિલોમીટર છે, જે 2019ના કુંભ મેળા કરતાં લગભગ 4 કિલોમીટર લાંબી છે. રોનાલ્ડોએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 135 ગોલ કર્યા છે.