Monsoon Heavy Rains: ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આફત, હિમાચલમાં ભૂસ્ખલન
gujarati.abplive.com
Updated at:
13 Jul 2023 03:09 PM (IST)
1
દિલ્હીમાં રસ્તાઓ પર ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે હિમાચલમાં ભૂસ્ખલન થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દિલ્હીમાં વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. હિમાચલમાં ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી.
3
ભારે ચોમાસાના વરસાદમાં 3ના મોત થયા બાદ સ્થાનિક લોકો એક ઘરના કાટમાળ પાસે એકઠા થયા હતા.
4
ભારે વરસાદને પગલે નવી દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
5
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે ચોમાસાના વરસાદને કારણે પંચવક્ત્ર મંદિર બિયાસ નદીમાં ડૂબી ગયું હતું.