National Animal: આ એક જ પ્રાણીને દુનિયાના 15 દેશો ગણે છે રાષ્ટ્રીય પ્રાણી, ભારત પણ હતુ લિસ્ટમાં સામેલ
National Animal: વિશ્વના જુદાજુદા દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી અથવા પક્ષીઓ છે, પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં માત્ર એક જ પ્રાણીને રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવે છે. આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે એક એવું પ્રાણી છે જેને એક કરતાં વધુ દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવી રહ્યું છે. ભારત પણ આ લિસ્ટમાં સામેલ હતુ, જાણો અહીં સિંહને બીજા કયા કયા દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે, જેની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. જેના સંરક્ષણ માટે અલગ અલગ ઝૂંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.
દુનિયાભરમાં કેટલાય એવા દેશો છે જેમનું રાષ્ટ્રીય પ્રાણી એક જ છે.
ગ્રેટ બ્રિટનથી લઈને સિંગાપોર સુધીના લગભગ 15 દેશોમાં એકસમાન પ્રાણીને તેમનું રાષ્ટ્રીય પ્રાણી માને છે.
સિંહ એ દુનિયામાં નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, સિંગાપોર, ગ્રેટ બ્રિટન અને શ્રીલંકા સહિત વિશ્વના 15 દેશોનું રાષ્ટ્રીય પ્રાણી ગણાય છે.
આ દેશોની લિસ્ટમાં અગાઉ ભારત પણ સામેલ હતું, વર્ષ 1972 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.
સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે અને તે વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે.