Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની જીત, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
06 Aug 2022 10:29 PM (IST)
1
દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત થઇ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે.
3
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં
4
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાને 182 વોટ મળ્યાં
5
11 ઓગષ્ટે 14માં દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ શપથગ્રહણ કરશે.
6
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું.