મહાશિવરાત્રીઃ આજે છે ભગવાન શિવની આરાધનાનો દિવસ, સવારે 4 વાગ્યાથી મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ, PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 08:06 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
ભક્તો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે.
7
આ બાદ શિવલિંગ પર દૂધ ચઢાવાયુ છે.
8
મહાકાલેશ્વર મંદિરમાં બાબા ભોલેનાથના શિવલિંગની ભભૂતથી પુજા થઇ રહી છે.
9
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ છે.
10
આ તસવીર મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરની છે. મહાશિવરાત્રીના પર્વની રોશનીની છે.
11
નવી દિલ્હીઃ આજે ભગવાન શિવની આરાધનાનો દિવસ મહાશિવરાત્રી છે. આજે ભોલેના ભક્તો ભોલેને પ્રસન્ન કરવા માટે વ્રત અને ઉપવાસ રાખીને પુજા અને આરાધના કરે છે. આજે સવારે 4 વાગ્યાથી ભક્તોની ભીડ શિવમંદિરોમાં ઉમટી પડી છે. અહીં તેની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ.......
- - - - - - - - - Advertisement - - - - - - - - -