પીએમ મોદી અડધી રાત્રે 1 વાગે યોગી સાથે કયા અચાનક કાશીના સ્થળની મુલાકાત લેવા પહોંચી ગયા, ને શું કહ્યું, જુઓ તસવીરો
કાશીઃ પીએમ મોદી હાલમાં કાશી વિશ્વનાથ બનારસમાં છે, આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. ગઇકાલે પ્રથમ દિવસે તેમને કાશી કોરિડૉરનુ લોકાર્પણ કર્યુ, આ દરમિયાન તમને ગંગા નદીમાં ડુબકી પણ લગાવી હતી. પરંતુ આ બધાની વચ્ચે પીએમ મોદીની મોડી રાતની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડી રાત્રે પીએમ મોદી કાશીની ગલીયોમાં ફરતા દેખાયા. રાત્રે 1 વાગ્યાની આસપાસ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા.
આ મુલાકાત દરમિયાન પીએમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હતા. પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
પીએમ મોદીએ સોમવારે રાતે અચાનક બનારસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, તેમને કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ.
પીએમ મોદીએ અહીં ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતની આ તસવીરો ખુદ પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
મોડી રાત્રે 1 વાગે વડાપ્રધાન મોદી