હેમા માલિનીની ઓટોબાયો ગ્રાફી અને PM મોદીના મન કી બાતને શું સંબંધ, જાણો દિલચશ્પ ઘટના
બોલિવૂડ એક્ટ્રેસ અને મથુરાની સાંસદ હેમા માલિનીની ઓટો બોયગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમગર્લ (Beyond the Dream girl) અનેક રીતે ખાસ છે.આ પુસ્તકમાં હેમા માલિનીના કેટલાક રસપ્રદ કિસ્સની સાથે પીએ મોદીની પણ એક સંક્ષેપમાં પ્રસ્તાવના છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ કમલ મુખર્જીએ હેમાની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે, જ્યારે મેં હેમાજીને કહ્યું કે, તે આ પુસ્તકની પ્રસ્તાવના PM મોદીજી પાસે લખાવડાવવા માંગે છે તો હેમાજીનું રિએકરશન કંઇક આવું હતું, આપ કા દિમાગ ખરાબ હો ગયા હૈ ક્યાં?
રામ મુખર્જીએ કહ્યું હતું કે, પ્રયાસ કરવામાં શું વાંધો છે., તો તેમને ના કહી તો પણ કંઇ વાંધો નથી. પરંતુ PM મોદી આ માટે સહમત થયા અને નાનકડી પરંતુ તેમણે હેમા માલિનીની ઓટોબાયોગ્રાફીમાં તેમના મનની વાત લખી છે.
રામ કમલ મુખર્જીએ કહ્યું કે, તેઓ હેમાજીની કલા અને સિનેમાના યોગદાન અને કલા પ્રતિભાથી પ્રભાવિત હતા. PM મોદી એ વાતને લઇને પણ પ્રસન્ન હતા કે, હેમા માલિનીએ પુ્સ્તકમાં તેમની વાતને માત્ર બોલિવૂડ સુધી જ સિમિત નથી રાખી.
ઉલ્લેખનિય છે કે, PM મોદીના હસ્તે હેમા માલિનીના કૃષ્ણ ભજનના આલ્બમનું લોન્ચિંગ થયું હતુ.ં